મત વારો ખેલત સાંવરો હો હો સાંવરો રઇ વ્રજ વિનતા કેરે સંગ ૨/૮

મત વારો ખેલત સાંવરો હો,
હો સાંવરો રઇ વ્રજ વિનતા કેરે સંગ મ૦ટેક
રંગભીનો વ્રજરાજ સખીરી, રંગભીને સબ ગ્વાલ. બલ જાઉ
રંગભીની ભ્રખુભાન દુલારીરી, રંગભીનો નીકો હે ખ્યાલ. મ૦ ૧
ચુવા ચુવા ચંદન ઓર અરગજા, કેસર લીને ઘોર. બ૦
શ્યામ ચતુર વ્રજગોપ સુંદરીરી, ખેલત હે હોરાહોર. મ૦ ર
અરસપરસ પિચકારી લે લે, દોરત રોરત રંગ. બ૦
કહી કહી મોંસે કરત કતોહલ, અંતર હોત ઉમંગ. મ૦ ૩
રૂપ નવલ અલબેલી રાધે, અલબેલો વ્રજચંદ. બ૦
પિયા પ્યારી છબી ઉપરેરી, બલિહારી બ્રહ્માનંદ મ૦ ૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી