ચલોજી નંદનંદન પોરી નંદન પોરી; ૧/૨

પદરાગ – દિપચંદી હોરી
૨૨૯                           પદ-૧/૨
 
ચલોજી નંદનંદન પોરી નંદન પોરી;ભુષન બસન હાર ઉર મોતન, સબહી શિંગાર સજ્યોરી;
કંચનથાળ ગ્રહી કરભર, મૃગમદ કુમકુમ કોરી;લીયો સબ સખિયન મોરી.                               ચલો.૧
ગૃહગૃહસે સબ સજ હોઈ આઈ, જહાં ભૃષુભાન કિશોરી;
સબમિ વ્રાત ગાત મુખ મંગલ, ધન ધન દિન આજકારી;શામસંગ ખેલ કરોરી.                         ચલો.૨
યું સંકેત કિન સબ મિલકર, નંદકુંવર પકરોરી;
મૈકો દાન અનહક નિત માગત, દેવત પનઘટ ફોરી;દાવ આજ અપનો લગોરી.                        ચલો.૩
ગજગવની  ગતિ હંસ લજવની, આઈ ખહી નંદપોરી;
વૈષ્ણવાનંદકો નાથ લખી દ્રગ, દેહો થાર શિર ઢોરી;ચુમન કરો ગાલ મરોરી.                            ચલો.૪
 

મૂળ પદ

ચલોજી નંદનંદન પોરી નંદન પોરી;

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી