વ્રજ હોરી ખેલત મોહના હો મોહનારી રંગભીનો નંદજીકો લાલ ૩/૮

વ્રજ હોરી ખેલત મોહના હો ;
હો મોહનારી રંગભીનો નંદજીકો લાલ. વ્ર૦ટેક
મસ્ત ભયો કછુ શંક ન માને ; રોકત ટોકત વાટ. બલ૦ જાઉ
અબીર ગુલાલકી ઝોરી ચલાવેરી, રંગહૂંકે ઘોરત માટ. વ્ર૦૧
પાન ચાવત પિચકારી ચલાવત ; મનમેં ભાવત રાર. બ૦
ગ્વાલ બાલ સંગ લીને ડોલેરી, મુખહુંસે ગાવત ગાર ; વ્ર૦ર
મધુર મધુર સ્વર મોરલી બજાવત, રસિક આલાપે રાગ. બ૦
લૂંબ ઝૂંબ હોય નંદ દુલારોરી, મતવારો ખેલત ફાગ. વ્ર૦૩
જો જાવે તાકુ રંગમે રોરત, તોરત ચુરી ચીર. બ૦
બ્રહ્માનંદ કહત જમુનાકોરી. કયસે મેં ભરીહું નીર. વ્ર૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી