સખી નટવર દેખન જાઇએ હો જાઇયેરી લટકાળો નંદકિશોર ૭/૮

સખી નટવર દેખન જાઇએ હો,
હો જાઇયેરી લટકાળો નંદકિશોર. સ૦
જમુના તીર જદુપતિ પ્યારો, ગાવત સુંદર રાગ. બલ જાઉ
ગોપી સંગ નવલ ગિરધારીરી, ખેલત હે નીકો ફાગ. સ૦૧
નટવરકી શોભા અતિ નૌતમ, મુખ બરની નહીં જાય. બ૦
ભીર મચી ગોપી ગ્વાલનકીરી, ખેલત હે રંગ ઉડાય. સ૦ર
છેલ ચતુર વ્રજરાજ શ્યામરો, ઠાડો જમુના ઘાટ. બ૦
અબીર ગુલાલકી ધૂમ મચાવેરી, રંગહૂકે ઢોરે માટ. સ૦૩
પ્રાણનાથ પિચકારી લે કે, મારત વારમવાર. બ૦
બ્રહ્માનંદકો શ્યામ રંગીલોરી, ખેલત હે નંદકુમાર. સ૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી