વ્રજજીવન જમુના તીરમે હો હો નીરમેરી ખેલત નંદકો લાલ ૮/૮

વ્રજજીવન જમુના તીરમે હો,
હો નીરમેરી ખેલત નંદકો લાલ. વ્રજ૦ટેક
જમુના કે તટ રમત જદુપતિ, વ્રજ વિનતા કે સંગ બલ જાઉ
ભેરી ઢોલ બજત શરનાઇરી, બાજત તાલ મૃદંગ. વ્ર૦૧
કરી કિલકારી ગ્વાલન દોરી, પકરે નંદકુમાર. બ૦
પિચકારીન રસ બસ કરી દીનેરી, લીને હે વસ્ત્ર ઉતાર. વ્ર૦ર
મોરલી છીન લઇ મોહનકી, મુખ મીંડ્યો રંગ ઢોર. બ૦
ગાવત ગારી કહત વ્રજનારીરી, અબ કૈસે હે તુમારો જોર. વ્ર૦૩
એસે રંગ ભર હોરી ખેલે, પ્યારી પ્રીતમ દોય. બ૦
બ્રહ્માનંદ મગન રહે મનમેંરી, અલૌકિક લીલા જોય. વ્ર૦૪

મૂળ પદ

ઘનશ્યામ રમે વ્રજરંગમેં હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી