ભવસંભવ ભીતિભેદનં - ગુરુભજન સ્તોત્ર ૧/૧


ભવસંભવ ભીતિભેદનં સુખસમ્પત્કરુણા નિકેતનમ્ ।

વ્રતદાનતપઃક્રિયાફલં સહજાનન્દગુરું ભજે સદા ॥૧॥

કરુણામય-ચારુ-લોચનં શરણાયાત-જનાર્તિ-મોચનમ્ ।

પતિતોદ્ધરણાય તત્પરં સહજાનન્દગુરું ભજે સદા ॥૨॥

નિજતત્ત્વપથાવબોધનં જનતાયાઃ સ્વત એવ દુર્ગમમ્ ।

ઇતિચિન્ત્ય ગૃહીતવિગ્રહં સહજાનન્દગુરું ભજે સદા ॥૩॥

વિધિશમ્ભુમુખૈરનિગ્રહં ભવપાથોધિ - પરિભ્રમાકુલમ્ ।

અપિધાર્ય મનો નરપ્રભં સહજાનન્દગુરું ભજે સદા ॥૪॥

નિજપાદપયોજકીર્તનં સતતં સ્યાદ્ ભવજીવગોચરમ્ ।

ઇતિ યઃ કુરુતે ક્રતૂત્સવં સહજાનન્દગુરું ભજે સદા ॥૫॥

બહિરીક્ષણલોકમાનુષં નિજદત્તામ્બકદર્શિનાં હરિમ્ ।

ભજનીયપદં જગદ્‍ગુરું સહજાનન્દગુરું ભજે સદા ॥૬॥

શરણાગતપાપપર્વતં ગણયિત્વા ન તદીયસદ્‍ગુણમ્ ।

અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનન્દગુરું ભજે સદા ॥૭॥

ભવ-વારિધિ-મોક્ષ-સાધનં ગુરુરાજ-પ્રકટ-સ્વસઙ્‍ગમમ્ ।

પ્રકટીકૃતવાન્ કૃપાવાશઃ સહજાનન્દગુરું ભજે સદા ॥૮॥

ભગવન્ કૃપયા ત્વયા કૃતં જનતાયામુપકારમીદૃશમ્ ।

ક્ષમતે પ્રતિકર્તુમત્ર કઃ કુરુતે કીનજનસ્તતોઽઞ્‍જલિમ્ ॥૯॥ 

મૂળ પદ

ભવસંભવ ભીતિભેદનં

રચયિતા

દીનાનાથ ભટ્ટ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
1
 
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0