વદનં મધુરં હસિતં મધુરં-શ્રી ઘનશ્યામમધુરાષ્ટકમ્‌ ૧/૧

શ્રી ઘનશ્યામમધુરાષ્ટકમ્‌
વદનં મધુરં હસિતં મધુરં, નયને મધુરે શ્રવણે મધુરે અલિકં મધુરં તિલક મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌        ૧
હૃદયં મધુરં હૃદ્યં મધુરં, વક્ષો મધુરં માલ્યં મધુરમ્‌ કંઠં મધુરં ગીતં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌                 ૨
હસ્તૌ મધુરૌ પ્રતલૌ મધુરૌ, સુમણી મધુરૌ કફણી મધુરૌ વલયં મધુરં વરદં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌   ૩
નાભિર્મધુરા ત્રિવલી મધુરા, સુકટિર્મધુરા રસના મધુરા ઉદરં મધુરં વસનં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌     ૪
ચરણે મધુરે પ્રપદે મધુરે, ઘુટિકે મધુરે પ્રસૃતે મધુરે રૂપં મધુરં મનનં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધરમ્‌             ૫
શ્રવણં મધુરં સ્તવનં મધુરં, સ્મરણં મધુરં જપનં મધુરં ભજનં મધુરં યજનં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌      ૬
નમનં મધુરં દાસ્યં મધુરં, સખ્યં મધુરં વચનં મધુરમ્‌ સ્વનિવેદનકં મધુરં મધુરં, ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌        ૭
મુક્તા મધુરા ભોગા મધુરા,સ્વામિનારાયણ મધુરા મધુરા શરણં મધુરં બિરુદં મધુરં,ઘનશ્યામહરેરખિલં મધુરમ્‌ ૮

 

મૂળ પદ

વદનં મધુરં હસિતં મધુરં-શ્રી ઘનશ્યામમધુરાષ્ટકમ્‌

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
વિડિયો
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Video
0
0