દેખોરી ઘનશ્યામ સુંદર હો હોરી ગાવે, નીકી મોરલી બજાવે ૨/૪

દેખોરી ઘનશ્યામ સુંદર, હો હોરી ગાવે, નીકી મોરલી બજાવે. દે૦ટેક
ગાવત હોરી લિયે કર ઝોરી, અબીર ગુલાલ ઉડાવે. હો હો૦૧
જલ તટ ખેલ કરત વ્રજજીવન, રંગકી રેલ મચાવે. હો હો૦ર
આયકે ઘેર લેત ચહુ ઓરા, છોરા લાર* લગાવે. હો હો૦૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમકી, રમત મો મન ભાવે. હો હો૦૪

લાર* લગાવે=પછાડી લગાડે, પાછળ અથવા પુંઠે દોડાવે.

મૂળ પદ

દેખોરી મેરે મુખપર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી