શ્વેત વાઘે શોભો તમે, હૈયા કેરા હાર ૧/૧

શ્વેત વાઘે શોભો તમે, હૈયા કેરા હાર, પ્રાણના આધાર;
	મુખ જોઈ તારું વાલા, થાય મને પ્યાર, સુખના દેનાર...ટેક.
અહો તારી પાઘ ન્યારી, છોગલિયાની શોભા ભારી;
કલગી પર જાઉં વારી, લાલ પીંછી લાગે પ્યારી;
		તોરો તારો પ્યારો પ્યારો;
		પાપ બાળનાર, મોક્ષ કરનાર...શ્વેત૦ ૧
હસતું જોઈ મુખ તારું, જાય મારાં દુ:ખ;
સુંદર સલૂણી છબી, ભેટી પામું સુખ;
		ચરણ ધોતી ખેસ પ્યારાં;
		હાથ હૈયે ચાંપો, અતિ સુખ આપો...શ્વેત૦ ૨
લટકાં ને મટકાં તારાં, હૈયે ગયા ઊતરી;
દિવ્ય અલૌકિક તારી, મૂર્તિ હૈયે ધરી;
		મૂર્તિનું તો સુખ ‘જ્ઞાન’;
		કહી શકે કોણ, થયું બીજું ગૌણ...શ્વેત૦ ૩
 

મૂળ પદ

શ્વેત વાઘે શોભો તમે

મળતા રાગ

આપીએ વિદાય પણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0