વિધ વિધ ફૂલડાં કેરાં, તમે પેર્યા વાઘા અનેરા ૧/૧

વિધ વિધ ફૂલડાં કેરાં, તમે પેર્યા વાઘા અનેરા;
	અતિ શોભો છો ઘનશ્યામ, મારા પ્યારા પૂરણકામ...ટેક.
મુગટ પેર્યો ફૂલનો, જામો પેર્યો ફૂલનો;
	પેરી ધોતી ફૂલની શ્યામ, તમે શોભો છો સુખધામ...વિધ૦ ૧
ગજરો કંઠો ફૂલના, ભેટ ને ખેસ ફૂલના;
	રૂડી ફૂલછડી ઘનશ્યામ, સંભારું આઠો જામ...વિધ૦ ૨
કુંડળ તોરા ફૂલનાં, તોડા ને કડાં ફૂલનાં;
	મેં તો ગૂંથ્યા વાઘા આમ, તેમાં શોભો જ્ઞાનના શ્યામ...વિધ૦ ૩
 

મૂળ પદ

વિધ વિધ ફૂલડાં કેરાં

મળતા રાગ

દિવ્ય અલૌકિક મૂર્તિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0