ચલોરી સખી કૌતક હો દેખન નીકો, હોરી ખેલ હરિકો ૪/૪

ચલોરી સખી કૌતક, હો દેખન નીકો, હોરી ખેલ હરિકો.   ચ૦ટેક
કૌતક કરત હરત મન સજની, છેલ કુંવર નંદજીકો       હો દે૦૧
આડો આય વાટ મહીં ઠાડો, રોકત *ઘાતમહીકો. હો દે૦ર
હરિ પકરન ગ્વાલન ઝકઝુંમી, એક મતો સબહીકો.       હો દે૦૩
બ્રહ્માનંદ નિરખ યહ શોભા, લગત જગત સબ ફીકો.      હો દે૦૪
 
*ઘાતમહીકો=મહીંનો કાળ, 

મૂળ પદ

દેખોરી મેરે મુખપર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી