ગેલ પર્યો ગિરિધારી રે મેં તો બરજત હારી ૧/૪

ગેલ પર્યો ગિરિધારી રે, મેં તો બરજત હારી.     ગે૦ટેક
જહાં જઇએ તહાં કેર ન છોરત, હાથ લિયે પિચકારીરે.    મેં૦૧
ઉમંગ ભર્યો અતિ રંગ ઉડાવત, ગાવત મુખસે ગારી રે.   મેં૦ર
ગ્રહીકે જ્યું મેરી બાંહ્ય મરોરી, નવરંગ ચુનર ફારી રે.     મેં૦૩
બ્રહ્માનંદ કહે રંગભીને, મોય પકર રંગડારી રે.   મેં૦૪ 

મૂળ પદ

ગેલ પર્યો ગિરિધારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી