તું છો મારો વર, તું છો મારું ઘર, કર ઘના કર ૧/૧

તું છો મારો વર, તું છો મારું ઘર;
			કર ઘના કર, મને જલ્દી પ્રેમ કર...ટેક.
ચડયો પ્રેમહિલોળો મારે હૈયે, નથી રહેવાતું પિયુ વણકૈયે;
	ખુલ્લેખુલ્લું કહું કેમ, મને ભર બાથ એમ;
			તમે આવોને અંદર...તું છો મારો૦ ૧
ભેટયા વિના તો નથી રહેવાતું, દુ:ખ વિયોગનું નથી ખમાતું;
	તારે માટે મારું તન, કરી રાખ્યું છે જતન;
			એની કરને કદર...તું છો મારો૦ ૨
મને વ્હાલા લાગો છો બહુ બહુ, મારે થાવું ઘના તારી વહુ;
	જ્ઞાનસખી તારી જાણ, એને છૂટે દિલે માણ;
			ઘના કરને જીગર...તું છો મારો૦ ૩
 

મૂળ પદ

તું છો મારો વર, તું છો મારું ઘર, કર ઘના કર

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૩૦/૦૭/૨૦૦૮, કુંડળધામ, પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
ખૂશ્બુ જૈન
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0