ચાલ સખી ત્યાં જઇએ રે મનમોહન ખેલે ૨/૪

ચાલ સખી ત્યાં જઇએ રે, મનમોહન ખેલે.        દે૦ટેક
સુંદર શ્યામ લાલકે સંગે, સબ મિલ તાલ બજૈયે.  મ૦૧
અરસપરસ પિચકારી લેકર, રસબસ હોકર રૈયે.   મ૦ર
પ્રાનપતિ વ્રજરાજ પકરકે, નૌતમ નાચ નચૈયે.    મ૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમ છબી, નિરખ નિરખ સુખ પૈયે.     મ૦૪ 

મૂળ પદ

ગેલ પર્યો ગિરિધારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી