ખેલત વ્રજ જન સંગ રે નટ નાગર હોરી ૩/૪

ખેલત વ્રજ જન સંગ રે, નટ નાગર હોરી.         ખે૦ટેક
અદ્‌ભુત ખેલ રચ્યો મનમોહન, ઢોરત ભર ભર રંગ રે.   ન૦૧
પ્રાણનાથ કર લે પિચકારી, અતિશય ચરચિત અંગ રે.    ન૦ર
રૂપ અનુપ અધિક છબી રાજત, લાજત દેખ અનંગ રે.     ન૦૩
બ્રહ્માનંદ નિરખી નહીં માવત, અંતર માંહી ઉછંગ રે.       ન૦૪

મૂળ પદ

ખેલત જમુનાકે તીર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી