શ્યામરેકી વંશી હોરી ખેલે, શ્યામરેકી વંશી હોરી ખેલે,૨/૪

શ્યામરેકી વંશી હોરી ખેલે, શ્યામરેકી વંશી હોરી ખેલે,
ઝડફનસેં* ચિત્ત ઝેલે ; શ્યા૦ટેક
ગોપીનકુ ગુલતાન કરીહે, નજર ચડે નહીં મેલે. શ્યા૦૧
દેખી સખી યહ ખેલ અલોકિક, લાભ નયનકો લે લે. શ્યા૦ર
છિદ્રનકી પિચકારી મનોહર, સ્વર સુંદર રંગ રેલે. શ્યા૦૩
બ્રહ્માનંદ ભરી રસ પૂરન, અધર ધરી અલબેલે. શ્યા૦૪
*ઝડપથી

મૂળ પદ

શ્યામરેકે, લોચનમેં લલચાની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી