નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી તુજને પોકારે ૧/૧

નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી તુજને પોકારે;
સુણ મારા સ્વામી અંતરજામી, જીવું છું જીવન આધારે તારે..ટેક.
કિલબિલ કરે છે પક્ષીઓ ભારે, મારે તો રમવું છે તમારી હારે;
 		તમારી હારે રહું એક તારે...જીવું૦ ૧.
પવન આધારે વન ઝૂમે ભારે, ભેટું ચૂમું હું તો તુંને વારે વારે;
 		તુંને વારે વારે ભૂલું ના લગારે...જીવું૦ ૨.
જ્ઞાનસખી વનમાં કોયલડી બનીને, ગળગળતે સાદે તમને પોકારે;
 		તમને પોકારે રહો મારી હારે...જીવું૦ ૩
 

મૂળ પદ

નદીના કિનારે આંબાની ડાળે, બેસી કોયલડી તુજને પોકારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલ
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
સંગીતના સથવારે
Studio
Audio
0
0