પ્યારો નંદકો લાલ હોરી ખેલત દેખો માઇરી..૪/૪

પ્યારો નંદકો લાલ, હોરી ખેલત દેખો માઇરી. પ્યા૦૧
નંદકે આંગન આજ સખી, દહી દૂધ કીચ મચાઇરી. પ્યા૦ર
નિરખન જૂથ મિલે વ્રજબાલા, તાકુ બોત હસાઇરી. પ્યા૦૩
નૌતમ ખેલ રચ્યો મનમોહન, સુરપતિ દેખ લજાઇરી. પ્યા૦૪
બ્રહ્માનંદ નિરખી છબી પ્રીતમ, વાર વાર બલ જાઇરી. પ્યા૦પ

મૂળ પદ

દેખી નંદકો લાલ મેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી