શું કહું કૃપા તમારી, વર્ણન કરવા જીવ જાય હારી ૧/૧

 શું કહું કૃપા તમારી, વર્ણન કરતાં જીવ જાય હારી;
	પળે પળે રક્ષા રે કરો છો, વિનંતી અમારી હૈયે ધરો છો...શું કહું૦ ૧
નથી અમે ભક્ત રે એકાંતિક, તોય અમારાં કામ કરો છો;
	કેવળ કૃપાથી રે વહાલા, હૈયે અમારે સદાયે રહો છો...શું કહું૦ ૨
ભૂલો અમારી રે શ્રીજી, તમે કદી ક્યાં પ્રભુ હૈયે ધરો છો;
	બાળક જાણી રે ભૂલ્યાળુ, સુધારવાને વાંસે ફરો છો...શું કહું૦ ૩
અહો અહો કેવા રે કૃપાળુ, તમ જેવો નથી કોઈ દયાળુ;
	જ્ઞાનજીવનના રે સ્વામી, ટાળો છો તમે ભક્તોની ખામી...શું કહું૦ ૪
 

મૂળ પદ

શું કહું કૃપા તમારી, વર્ણન કરવા જીવ જાય હારી

મળતા રાગ

શોભા શી કહું રે રૂડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
ગૌરવ બાંગિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હરિગુણસ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
0
0