પ્યારા મારે મળવું છે તમને, ક્યારે મળશો વાલા મને ૧/૧

પ્યારા મારે મળવું છે તમને,
 		ક્યારે મળશો વાલા મને (૨)...ટેક.
આવો પધારો હવે, ના તરસાવો હવે,
તમારી છું સદા રહીશ તમારી,
	તમને હું નહિ છોડું, બીજે હું દિલ નહીં જોડું;
	ગમે તેમ પિયુડા કરશો જો તમે,
 		અભાવ નહિ લઉં મને...ક્યારે૦ ૧
પ્રિયવર મારા તમે, સુખકર મારા તમે,
તમારા વિના વાલા કોઈ નથી મારું,
	એક આધાર તમે મારા, શીદને રહો છો પિયુ ન્યારા,
	તમારા વિના હવે જીવી નહીં શકું;
 		જ્ઞાનસખી કહે સાચું તને,
 		બચાવી લ્યોને હરિ મને...ક્યારે૦ ૨
 

મૂળ પદ

પ્યારા મારે મળવું છે તમને, ક્યારે મળશો વાલા મને

મળતા રાગ

વહાલા મારે તમારી સાથે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0