હરિ પ્રીત તું કર મુથી છેટો ન ફર, તારા માટે રડું છું ૧/૧

હરિ પ્રીત તું કર મુથી છેટો ન ફર,
તારા માટે રડું છું, મને દુ:ખી ન કર (૨)
		મારે મળવું તને તું મળને મને...તારા માટે૦ ટેક.
આવ્યો ધામમાંથી હરિ મારા માટે,
હવે શીદને રડાવે છે તારા માટે;
	તું માગે તે આપું હું તારા માટે,
	મને કરને પિયા તું તારા માટે (૨)
 		લ્યો કરમાં કર તમે મારા છો વર...તારા માટે૦ ૧
મારા મનમાં વાલા એક વાત હતી,
હું તો તમને મળવા વાલા જીવતી હતી;
	હવે જીવન જીવીને શું રે કરું ?
	તારા માટે રડવડીને નાથ મરું (૨)
 		મને મરવા ન દે આવી દયા તું કર...તારા માટે૦ ૨
જ્ઞાનજીવનનું જીવન તમે હરિ,
મેં સાચી તારામાં પ્રીત કરી;
	તમે સુપ્રિમ ગોડ છો એક હરિ,
	એમ સમજી સ્નેહીડા હું તમને વરી (૨)
 		મારા સમરથ ધણી મને બાથ તું ભર...તારા માટે૦ ૩
 

મૂળ પદ

હરિ પ્રીત તું કર મુથી છેટો ન ફર, તારા માટે રડું છું

મળતા રાગ

સાંભળને તું જન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
1
0