ના જાશો પિયુ તમે, ના છોડો વાલમ (હવે) મને, જાણી દાસી તમારી ૧/૧

ના જાશો પિયુ તમે, ના છોડો વાલમ (હવે) મને,
	જાણી દાસી તમારી, માફ કરી દ્યો મને (તમે)...ટેક.
અજ્ઞાની છું હું અબળા, ભૂલ્યો કરી છે મેં (૨);
ભૂલ્યો હવે નહિ કરું (૨), રાજી થાવોને તમે;
 	ના જીવું તારા વિના, હાં મરું તારા વિના...જાણી૦ ૧
થયું હેત તારી સાથે, ટાળ્યું નહીં ટળે (૨);
કરું કોટી કોટી પુણ્યો(૨), તોયે તું તો ના મળે;
 	મળિયા છો કૃપાયે, હવે રહો દયાયે...જાણી૦ ૨
રડે છે જ્ઞાનસખી, જીવન તમારે કાજ (૨);
સુખ આપ્યાં છે અતિશે(૨), તમે કર્યાં મારાં કાજ;
 	ના રહું હવે છેટી, હા રહો સદા ભેટી...જાણી૦ ૩
 

મૂળ પદ

ના જાશો પિયુ તમે, ના છોડો વાલમ (હવે) મને, જાણી દાસી તમારી

મળતા રાગ

ના રોશો કોઈ તમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સાધુ નિરંજનદાસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વિરહ (સોલી કાપડીયા)
Studio
Audio
0
0