નવલ પ્રીતમે મેરી બઇયાં પકરીરી નવલ પ્રીતમે મેરી બઇયાં પકરીરી ૪/૪

નવલ પ્રીતમે મેરી બઇયાં પકરીરી, નવલ પ્રીતમે મેરી બઇયાં પકરીરી, ટેક.
મેં ચલી જાત હતી સખીયન સંગ, બીચ ભેટે મોય પ્રગટ હરિરી. ન૦૧
મહી મેરો ખાય બહાય દિયો સબ, કછુ શ્રદ્ધા કછુ જોરાવરી. ન૦ર
અબ તો છૂટ શકત નહીં આલી, અબલ સબલકે હાથ પરીરી. ન૦૩
બ્રહ્માનંદ લાલ પ્રીતમ સંગ, ખેલત રંગ ઉમંગ ભરીરી. ન૦૪

મૂળ પદ

ભેટ ભઇરી આલિ ભેટ ભઇરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી