લાગી ઝરી રંગ લાગી ઝરી હે પ્રીતમકે સંગ લાગી ઝરી હે ૧/૨

લાગી ઝરી રંગ લાગી ઝરી હે, પ્રીતમકે સંગ લાગી ઝરી હે,
હાંરે હોરે રંગ લાગી ઝરી હે. ટેક.
ખેલત લાલ ગુલાલ ઉડાવત, સામાસામી જોર કરી હે. હાં૦૧
ચંદન ચુવા અરગજા છરકત, કેસર ગાગર ઘોર ધરી રે. હાં૦ર
સખીયનકુ ઉમંગ ન માવત, પ્રીતમકે સંગ રંગ ભરી હે. હાં૦૩
સબ સખીયન મિલ લાલન પકરે, ફગવા માગત ફરી ફરી હે. હાં૦૪
બ્રહ્માનંદ શ્યામ છબી નિરખત, નેન સફલ ધન્ય આજ ઘરી હે. હાં૦પ

મૂળ પદ

લાગી ઝરી રંગ લાગી ઝરી હે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મારે તમ સંગ પ્રીત
Studio
Audio
0
0