સખી શ્યામરેકુ, ગાવત ગારી..૧/૨

સખી શ્યામરેકુ, ગાવત ગારી શ્યામરેકુ ગાવત ગારી. ટેક
મિલ વન ઘેર લીયે મનમોહન, પૂછત ઇસ વિધ પ્યારી ;
નંદ જશોદા ગૌર વર્ણ હે, શ્યામ છબી કહાં ધારી,
હંસે મુખ લેકર તારી ; શ્યા૦૧
કૌ કહત હે દેવકી જાયો, કૌ કહ નંદકી નારી ;
જાદવ હોકે અહીં રહો પ્યારે, કેસી જાત તુમારી,
છુટોગે નહીં વનમારી. શ્યા૦ર
કૌસે કળા કળી નહીં જાવત, લોક વેદસે ન્યારી ;
હમ જાનત કૌ નહીં તુમારે, નાત જાત મહતારી,
તબે એસે લક્ષણ ભારી, શ્યા૦૩
નિત નિત ઉઠ કેડે પરત હો, કરત હો છેડ હમારી ;
રંગે અતિ અજબ રંગારી, શ્યા૦૪

મૂળ પદ

સખી શ્યામરેકુ, ગાવત ગારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી