રી હોરી ખેલત શ્યામ સુહાગી..૨/૪

રી હોરી ખેલત શ્યામ સુહાગી, રી હોરી ખેલત શ્યામ સુહાગી. ટેક.
અંગ ઉમંગ ભરી વ્રજબાલા, રંગ ઝડી પિચકારીકી લાગી. રી૦૧
વાજત તાલ મૃદંગ વિનોદિત, અરસ પરસ ચરચે અનુરાગી. રી૦ર
કાહુને ફેંટ ગ્રહે મનમોહન, કૌ ફગુવા લેવત હસ માગી. રી૦૩
બ્રહ્માનંદ પિયા સંગ ખેલત, ભરમ કરમ મરજાદા ભાગી. રી૦૪

મૂળ પદ

રી હોરી ખેલૂંગી શ્યામ સંગાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી