આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવાં આપો દર્શન સેવા ૧/૧

આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવાં આપો દર્શન સેવા,
 		કરી કરુણા ને મારો જનમ સુધારો...ટેક.
પ્રીતમપ્રાણ હૈયા મારા આનંદ અનેરો,
સ્વાગત માટે ઊભો છે આ લાખો ભક્ત ઘેરો;
 		આપો સહુને સુખ મારી વિનંતી સ્વીકારો...આવો૦ ૧
માંઘા માવા ચિત્ત મારું તુજમાં તણાય છે,
વાલા તારા ગુણ ગાવા મન હરખાય છે;
 		આવો તમે મારા સ્વામી નેહમાં નવારો...આવો૦ ૨
મારા વાલા સંતોને પ્યારા પ્યારા ભક્તોને,
આપો તવ દિવ્ય સુખ વાલા મારું માનોને;
 		જ્ઞાનજીવન પગે પડી કરગરે બિચારો...આવો૦ ૩
 

મૂળ પદ

આવો પધારો આનંદ વધારો, રાજી થાઓ એવાં આપો દર્શન સેવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલમ
Studio
Audio & Video
0
0