રી હોરી ખેલત શ્યામ સલૂને, રી હોરી ખેલત શ્યામ સલૂને.૪/૪

રી હોરી ખેલત શ્યામ સલૂને, રી હોરી ખેલત શ્યામ સલૂને. ટેક.
ખેલ રચ્યો નંદકે ગૃહ આગે, બાલ વૃદ્ધ મિલે સબ જુને. રી૦૧
દહિયન કીચ મચાય દઇ હે, ડારત શિર ભર દૂધકે દુને. રી૦ર
ગ્વાલન પકર રહે મનમોહન, ખેલત ખાત ખલાત ખલુને. રી૦૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમકે, બેનમેં સેનમેં નેનમેં ટુનેં. રી૦૪

મૂળ પદ

રી હોરી ખેલૂંગી શ્યામ સંગાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી