જય ભાગવત હરિ, પ્રભુ જય ભાગવત હરિ (ભાગવત ગ્રંથ આરતી) ૧/૧

જય ભાગવત હરિ, પ્રભુ જય ભાગવત હરિ;
	વ્યાસમુનિકૃત પ્યારા (૨) પુરાણ સર્વોપરી...જય૦ ટેક.
બાર સ્કંધોથી શોભિત, શ્ર્લોક અઢાર હજાર પ્રભુ (૨)
	શુક પરીક્ષિત સંવાદે (૨) જ્ઞાન આપો છો અપાર...જય૦ ૧
વધવિધ ભક્તની ગાથા, કૃષ્ણલીલા સુખદાઈ પ્રભુ (૨)
	કળિયુગમાં દોષહર્તા (૨) સુણે સહુ અતિ હરખાઈ...જય૦ ૨
સ્વામિનારાયણ પ્રભુજીને, પ્યારો ભાગવત ગ્રંથ (અતિ) (૨)
	વાંચી વંચાવી અપારે (૨) સાર ગ્રહ્યો નિજપંથ...જય૦ ૩
પારમહંસ સંહિતા, સુખ શાંતિદાતા પ્રભુ (૨)
	જ્ઞાન કહે આ યુગમાં (૨) તત્કાલ મોક્ષદાતા...જય૦ ૪

 

 

મૂળ પદ

ભાગવત ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0