હું તો કરગરું તમને સ્વામી, ઝૂરી ઝૂરી મરું છું સ્વામી ૩/૪

હું તો કરગરું તમને સ્વામી, ઝૂરી ઝૂરી મરું છું સ્વામી;
	આવો હે લાલ ! કરોને ન્યાલ, તમે મહા દયાળુ છો...ટેક.
મારે વરવા છે વાલા તમને, મારે મળવા છે મન તમને;
	રોઈ થઈ છે આંખો રાતી, મારી દુ:ખવા આવી છાતી...હું તો૦ ૧
મારા સંકલ્પ છે પ્રભુ એવા, મારે કરવી તમારી સેવા;
	મને સેવા તમારી આપો, મને તમારી કરીને સ્થાપો...હું તો૦ ૨
કહે જ્ઞાનજીવન હે સુખડા ! હવે ટાળોને મારાં દુ:ખડાં;
	મારી પીડા જાણો પિયુડા, મારા મન ગમતા ગોઠીડા...હું તો૦ ૩
 

મૂળ પદ

મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જીગીશા ખેરડીયા
ટોડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સૌનક પંડયા
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
હરિગુનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ટોડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સૌનક પંડયા
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0