હું છું હરિ એક જીવ નાનકડો, કૃપા કરી વાલમ તમે મને મળો ૪/૬

હું છું હરિ એક જીવ નાનકડો,
 	કૃપા કરી વાલમ તમે મને મળો...૧
હું શું જાણું રે વાલા મોટાઈ તમારી,
 	તમે જ દયા કરી લેજો રે ઉગારી...૨
માયા તમારી મને નડે છે નઠારી,
 	અખંડ મૂર્તિ નથી શકતો સંભારી...૩
મને આજ્ઞા છે વાલા એવી રે તમારી,
 	આજ્ઞા પળાવો ‘જ્ઞાન’ કહે છે પોકારી...૪
 

મૂળ પદ

સદા સાકાર છો સ્વામીજી મારા, મારા આત્મામાં સદા વાસ કરનારા

મળતા રાગ

આવો રાજીવ લોચન રંગ રસિયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
શું કહુ કૃપા તમારી
Studio
Audio & Video
0
0