અરે મારા નાથ હરિ વાલા ઘનશ્યામ, રહી નવ શક્યો વચને નીકળ્યો નકામ ૨/૨

અરે મારા નાથ હરિ વાલા ઘનશ્યામ,
 	રહી નવ શક્યો વચને નીકળ્યો નકામ...૧
મારા હરિ મુથી કાંઈ થતું નથી કામ,
 	રિઝાવું હું કેમે કરી વાલા ઘનશ્યામ...૨
બળ આપોને રાજી થઈ પૂરણકામ,
 	પ્રતિપળે જપું હરિ તમારું હું નામ...૩
હિંમત હારીને નાથ આવ્યો તારે ધામ,
 	આપો જ્ઞાનજીવનને હરિ હૈયે હામ...૪
 

મૂળ પદ

સહજાનંદસ્વામી મારા પ્રાણના આધાર, શરણે તમારે આવ્યો કરતો પોકાર

મળતા રાગ

આવો રાજીવ લોચન રંગ રસિયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી