હાંરે હો રમત મનમોહન નીકે, હાંરે હો રમત મનમોહન નીકેરી.૩/૪

હાંરે હો રમત મનમોહન નીકે, હાંરે હો રમત મનમોહન નીકેરી. ટેક
શ્યામ શરીર અહીરનકે સંગ, નીરમેં જમુનાજીકેરી. ની૦૧
અબીર ગુલાલ લિયે કર દોરત, ફોરત માટ મહીકેરી. ની૦ર
રંગહુંકી પિચકારીન લે કરી, બળવંત રંગ ભરીકેરી. ની૦૩
બ્રહ્માનંદ નવલ મનમોહન, રોરત રંગ ગ્રહીકેરી. ની૦૪

મૂળ પદ

હાંરે હો ભરન કૈસે જાઉં પાની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી