જોઈએ તું ઘનશ્યામ બીજું કાંઈ ન જોઈએ, નક્કી કર્યું મેં આમ ૧/૧

 જોઈએ તું ઘનશ્યામ, બીજું કાંઈ ન જોઈએ;
	નક્કી કર્યું મેં આમ, બીજું કાંઈ ન જોઈએ...જોઈએ૦ ટેક.
તમને મારે મળવું પિયુડા, સર્વે છોડીને (૨)
બંધન સર્વે તોડી ઘનુડા, આવું મળવા દોડીને;
	તારું જ ધરું હું ધ્યાન, બીજું કાંઈ ન જોઈએ...જોઈએ૦ ૧
લલચાવે તુજ વિના બીજો, ના હું લલચાઉં (૨)
તમારી વાલી થાવા માટે, હું રાત દી ગુણલા ગાઉં;
	રાખું એક જ તાન, બીજું કાંઈ ન જોઈએ...જોઈએ૦ ૨
જ્ઞાનસખીને મળજો સ્વામી, કેવળ કૃપાએ (૨)
મળ્યા પછી હરિ છોડી ના દેશો, જશો નહિ હરિ ક્યાંયે;
	મળજો હે ભગવાન, બીજું કાંઈ ન જોઈએ...જોઈએ૦ ૩ 
 

મૂળ પદ

જોઈએ તું ઘનશ્યામ બીજું કાંઈ ન જોઈએ, નક્કી કર્યું મેં આમ

મળતા રાગ

જોઈએ તું ઘનશ્યામ, બીજું કાંઈ ન જોઈએ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પામેલા જૈન
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
ઓ ઘનશ્યામ (મહિલા વોઇસ)
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ
જોઈએ તારો પ્યાર
Studio
Audio & Video
0
0