શાંતિ અનુભવાય છે સુખ બહુ જ થાય છે ૧/૧

 શાંતિ અનુભવાય છે સુખ બહુ જ થાય છે;
	વાલા તારા રૂપે મને શાંતિ અનુભવાય છે;
	કર્તા તું મનાય છે, ડૂબીને રહેવાય છે...વાલા૦ ટેક.
તારા વિના ક્યાંય શાંતિ નથી થાતી, તારી શાંતિની વાત નથી રે કહેવાતી;
	તારું દીધેલું સુખ સદા ભોગવાય છે...શાંતિ૦ ૧
તારા વિના મન બીજે ક્યાંય જાય છે, ત્યાંથી તો નાથ ઉદ્વેગ જ થાય છે;
	ભૂલીને તને નાથ સુખી કોણ થાય છે...શાંતિ૦ ૨
ચિદ્ અચિદ્નો તું વિકાર કરનારો, નિર્વિકાર તું સહુમાં રહેનારો;
	સર્વેમાં વાલા એક તું જ દેખાય છે...શાંતિ૦ ૩
‘જ્ઞાન’ સાકાર તું ચિદાકાશ હું, તારામાં છું હું ને મારારૂપે તું;
	રહેતાં તારી મરજીમાં લાભ બહુ થાય છે...શાંતિ૦ ૪
 

મૂળ પદ

શાંતિ અનુભવાય છે સુખ બહુ જ થાય છે

મળતા રાગ

શાંતિ અનુભવાય છે સુખ બહુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કરુણા તેરી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કરુણા તેરી
Studio
Audio
0
0