હાંરે હાંરે ગહે ગિરિધારી, નહીં મેં છોડન વારી ૪/૪

હાંરે હાંરે ગહે ગિરિધારી, નહીં મેં છોડન વારી ;
ગહે ગિરિધારી, નહીં મેં છોડન વારી. ટેક
આય પરસ્પર ખેલ મચ્યો હે, પ્રેમ નેમ પિચકારી. હો૦૧
ઉડત ગુલાલસે લાલ રંગે અંગ, રંગ બન્યો હે ભારી. હો૦ર
મેં ગહી છેડ પિયાકી કીની, પિય મોકુ રંગ ડારી. હો૦૩
બ્રહ્માનંદ આજ યા રંગમેં, લોક લાજ સબ ટારી. હો૦૪

મૂળ પદ

હાંરે હાંરે બંસી કે બજૈયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી