ખેલત દૌ ફાગરી, ખેલત દૌ ફાગરી, ગાવત નીકે રાગરી.૧/૪

ખેલત દૌ ફાગરી, ખેલત દૌ ફાગરી, ગાવત નીકે રાગરી. ખે૦૧
રાધે કૃષ્ણ રમત મિલ રંગભર, ધૂમ રૈ હે લાગરી. ખે૦ર
વૃંદાવન મહી રચ્યો અખાડો, નિરખત જન બડ ભાગરી.  ખે૦૩
અરસ પરસ નરનાર ઉડાવત, અબીર ગુલાલ અથાગરી. ખે૦૪
બ્રહ્માનંદ કહત હરિ ખેલત, લોક વેદ હદ ત્યાગરી.       ખે૦પ 

મૂળ પદ

ખેલત દૌ ફાગરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી