મૂર્તિ વિના બીજું મારા નાથ, મને ના દેશો કહું જોડી હાથ ૩/૬

મૂર્તિ વિના બીજું મારા નાથ, મને ના દેશો કહું જોડી હાથ,
	રહે સદા તમારો સંગાથ, મારો ઝાલી રાખો પ્રેમે હાથ...૧
હું તો છું હરિ શરણે તમારે, બીજું ન ઈચ્છું વાલાજી ક્યારે,
	દેજો સેવા ને સંતનો સંગ, મારે રહે તમારો ઉમંગ...૨
લેજો કસોટી ને પાસ કરજો, મારી વિનંતિ ઉરમાં ધરજો,
	જ્ઞાનજીવન રહે તમમાંય, એ વિના દેશો નહિ વાલા કાંય...૩

 

 

મૂળ પદ

મૂર્તિ વિના બીજું મારા નાથ, મને ના દેશો કહું જોડી હાથ

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભજમન
Studio
Audio & Video
0
0