સખી આજ ખેલત નંદકિશોર, સખી આજ ખેલત નંદકિશોર ;૧/૪

સખી આજ ખેલત નંદકિશોર, સખી આજ ખેલત નંદકિશોર ;
એરી ચલ દોર, સખી આજ ખેલત નંદકિશોર. ટેક
સુંદર સંગ લીયે વ્રજનારી, રાજત હે ગિરિધારી ;
રંગભીનો રંગભીનો નવલ વનમારી, પિચકારી (ર) ચલાવત જોર. સ૦૧
રાધે નૌતમરૂપ નવીની ; રંગમેં રસબસ કીની ;
અલબેલે અલબેલે બાંહી ગહી લીની ; શિર દીની (ર) ગગરિયા ઢોર. સ૦ર
અબીર ગુલાલકી ધૂમ મચાવે, નટવર રંગ ઉડાવે ;
બ્રહ્માનંદકો બ્રહ્માનંદકો પિયા, હોરી ગાવે (ર)
સંગ આવે મેરે નિશ ભોર. સ૦૩

મૂળ પદ

સખી આજ ખેલત નંદકિશોર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી