પ્યારો રંગ ફાગ રમે નંદલાલ, પ્યારો રંગ ફાગ રમે નંદલાલ ;૨/૪

પ્યારો રંગ ફાગ રમે નંદલાલ, પ્યારો રંગ ફાગ રમે નંદલાલ ;
અનોપમ ચાલ, પ્યારો રંગ ફાગ રમે નંદલાલ. ટેક
રંગ મટુકીમેં કેસર ઘોરી, ડારત જોરા જોરી ;
મતવારો મતવારો ગાવે, હોરી હોરી ભરી ઝોરી અબીર ગુલાલ. પ્યા૦૧
ખેલત કાઉંકી શંક ન માંને, ગહી કરી ચુનરી તાને ;
મરજાદા મરજાદા કછૂ નહીં જાને ; મસ્તાને (ર) રચ્યો યહ ખ્યાલ. પ્યા૦ર
કર પિચકારી ગહી અલબેલે, નજર ચડે નહીં મેલે ;
બ્રહ્માનંદકો બ્રહ્માનંદકો પિયા, એસે ખેલે (ર)
રંગરેલે કરી હે નિહાલ. પ્યા૦૩

મૂળ પદ

સખી આજ ખેલત નંદકિશોર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
0