છેલો રંગ ખેલત હોરી કાન, છેલો રંગ ખેલત હોરી કાન ;૩/૪

છેલો રંગ ખેલત હોરી કાન, છેલો રંગ ખેલત હોરી કાન ;બજાવત તાન, છેલો રંગ ખેલત હોરી કાન.      ટેક
દેખતહી મટુકી ગહી દોરે, પકરત રંગમેં રોરે ;નંદલાલો નંદલાલો વહાલો, ચિતચોરે (ર) ફૂલ તોરે કરી ગુલતાન.        છે૦૧
ઝગર ઝગર બાંઇયાં ઝકઝોલે, લે ગહી કર ઘૂંઘટ ખોલે ;ગિરિધારી ગિરિધારી ગારી મુખ બોલે, વન ડોલે (ર) ભયો મસ્તાન.       છે૦ર
શિર પર રાજત નવલ કલંગી, ચલત હે ચાલ ત્રિભંગી.બ્રહ્માનંદકે બ્રહ્માનંદકે પ્યારે, નવરંગી (ર) ફારી અંગી કરી હેરાન.  છે૦૩ 

 

મૂળ પદ

સખી આજ ખેલત નંદકિશોર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી