દેખો હોરી ખેલત હે બલવીર, દેખો હોરી ખેલત હે બલવીર ;૪/૪

દેખો હોરી ખેલત હે બલવીર, દેખો હોરી ખેલત હે બલવીર ;
કાલિંદી કે તીર, દેખો હોરી ખેલત હે બલવીર. ટેક
ધૂમ મચાવે ધરક નહીં ધારે, સાથીનકુ લલકારે ;
પિચકારી પિચકારી સો મુખ પર મારે, અતિ ડારે (ર) ગુલાલ અબીર. દે૦૧
સુંદર વસન પહર તન ઝીના, ખેલ મનોહર કીના ;
વ્રજનારી વ્રજનારી પરમ સુખ દીના, રંગભીના (ર) ગાર શરીર. દે૦ર
વાજત ભેર તાલ દફ બાજે, ઈંદ્રહુકી છબી લાજે ;
બ્રહ્માનંદકુ બ્રહ્માનંદકુ ખૂબ નિવાજે, સંગ રાજે (ર) સર્વ અહીર. દે૦૩

મૂળ પદ

સખી આજ ખેલત નંદકિશોર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી