હું ભેટું હરિ તુંને તું ભેટ ભાવે મુને, છેટે રહેતા સ્વામી અતિ મૂંઝારો થાય મુને ૧/૧

હું ભેટું હરિ તુંને તું ભેટ ભાવે મુને,
	છેટે રહેતા સ્વામી અતિ મૂંઝારો થાય મુને...હું ભેટું૦ ૧
સુખ ને શાંતિ તુજ વિના મેં જોયા નથી બીજે,
	મારું હૈયું હરખે હેતે વાલમ જો તું રીજે...હું ભેટું૦ ૨
છાતિએથી છેટે થાઓ તો મન અતિ મૂંઝાય,
	હૈયે આવો હરિ હોંશીલા ત્યારે જ શાંતિ થાય...હું ભેટું૦ ૩
હું છું દાસી સદાય તારી તું મારો ભરથાર,
	જ્ઞાનજીવનને જોઈએ વ્હાલા સદાય તારો પ્યાર...હું ભેટું૦ ૪

 

 

મૂળ પદ

હું ભેટું હરિ તુંને તું ભેટ ભાવે મુને, છેટે રહેતા સ્વામી અતિ મૂંઝારો થાય મુને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio
0
0