બ્રજ ખેલત કુંજવિહારી, હો બંસી વારો રંગ મેં ;૨/૪

બ્રજ ખેલત કુંજવિહારી, હો બંસી વારો રંગ મેં ;
બ્રજ ખેલત કુંજવિહારી. ટેક
કાઉકી મન શંક નવ લાવે, મધુરે મોરલી હો બજાવે ;
છેલ છબીલો સાંવરો, મુખ ગાવત ગારી રે. હો૦૧
અબીલ ગુલાલકી ફાંટ ધરીયાં, રંગકી ગાગર હો ભરિયાં ;
ઘૂમ રહી સબ ઘેરકે, દેખે વ્રજકી નારી રે. હો૦ર
હોરી હોરી હોય રહી હે, ભીર અલૌકિક હો ભઇ હે ;
બ્રહ્માનંદકે, નાથ પર મેં તો, જાઉં બલિહારી રે. હો૦૩

મૂળ પદ

હોરી ખેલત કુંવર કનૈયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી