પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે ૧/૧

પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે,
			પ્રાણથી પ્યારા ઓ ધરમ દુલારા...ટેક.
કેદિ આવશો મારા બાપજી, દિન રાત જપું છું જાપજી,
  	તમારા વિયોગે, જીવ ઉકળે છે, તનડું બળે છે...પ્રાણથી૦ ૧
મારે નાથ તમારો આશરો, સંત ઉપર પ્યારા દયા કરો,
  	વાટ તમારી વાલા, જોઈએ દાડી, આંસુડાં પાડી...પ્રાણથી૦ ૨
અમે બાપ તમારા બાલુડા, તમ કારણે પાડીએ આંસુડાં,
  	બિરુદ તમારું હવે, સંભારો સ્વામી, કહે જ્ઞાનસ્વામી...પ્રાણથી૦ ૩

 

 

મૂળ પદ

પધારોને પ્યારા, આવો મારે આંગણે, આવો વાલા હમણે

મળતા રાગ

પહાડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પ્યારા
Studio
Audio
0
0