પંખી તું જાને પિયુને દેશ, પિયુને દેને મારો સંદેશ ૧/૧

પંખી તું જાને પિયુને દેશ, પિયુને દેને મારો સંદેશ...ટેક.
તમારે કારણ એક સખી, રોતી ઉભી વનમાંય,
  વિરહે આકુળ વ્યાકુળ અતિ, ઘેરે પોતાને ન જાય...પંખી૦ ૧
ઘેર જઈ શું કરે પિયુડા, વ્રેહ એને કોરી ખાય,
  તમારા વિનાનો મહેલ એને, લાગે છે ઊંડી ખાય...પંખી૦ ૨
જાઓ જાઓ પ્રભુ ખોટી ન થાઓ, દયા લાવો મનમાંય,
  જ્ઞાનસખી સુખી તો જ થવાની, જો હરિ તુને મળાય...પંખી૦ ૩

 

 

મૂળ પદ

પંખી તું જાને પિયુને દેશ, પિયુને દેને મારો સંદેશ

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મંગલ મૂર્તિ
Studio
Audio
0
0