ગિરિધર રંગ ખેલત હોરી, હો ગહી મોરી બાઇયાં ;૪/૪

ગિરિધર રંગ ખેલત હોરી, હો ગહી મોરી બાઇયાં ;ગિરિધર રંગ ખેલત હોરી.       ટેક
હોરી ખેલત શ્યામ સુહાગી, પિચકારીન હો ઝર લાગી ;શ્યામ ચતુર મેરી ચુનરી, રંગમેં લે બોરી રે.     હો૦૧
નજર ચડે સો તો જાન ન પાવે, મુખસેં ગારી હો ગાવેજમુનાકે તટ જાનકે, જલ મટુકી ફોરી રે. હો૦ર
ખેલ રચ્યો કાલિંદી તીરે, રસિયે નટવર હો બલવીરે ;બ્રહ્માનંદકે નાથકી, રહો અખિલ જોરી રે. હો૦૩ 

મૂળ પદ

હોરી ખેલત કુંવર કનૈયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી