હાંરે રંગભીને ઘનશ્યામ,હાંરે રંગભીને ઘનશ્યામ..૧/૨

હાંરે રંગભીને ઘનશ્યામ, હાંરે રંગભીને ઘનશ્યામ ;
મોરલીકી તાનસે ખેલત વસંત. હાં૦ટેક
સખીનકી મચી ભીર ઉડત અબીર, આનંદ ન માવે ઉર રંગસે હસંત;
હસ હસ * ગારી નીકે લેલે નામ. હાં૦૧
હોરી હોરી કહે મુખ જોરી બની ખૂબ, પ્યારી પિચકારી ભર પિય છરકંત ;
છરક છરક ગોપી પૂરી મન હામ. હાં૦ર
આસપાસ ગ્વાલ બાલ બીચ શોભે લાલ, કેસરકો તિલક શિર સેહરો લસંત;
લસંત હસંત એસે જાવે સબ જામ. હાં૦૩
વ્રજમે હદ + મચી ધૂમ આછો બન્યો ખ્યાલ, ત્રપ્ત ન હોત નેન શોભા નિરખંત ;
નિરખત બ્રહ્માનંદ ગાવે ગુણ ગ્રામ. હાં૦૪
* એક પ્રતમાં "દેત દેત" પાઠ છે. + પા૦ "વ્રજ બેહદ"

મૂળ પદ

હાંરે રંગભીને ઘનશ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી