આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, સાત વર્ષ વન ફરી વાલો મારો ૧/૧

 આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ;
	સાત વર્ષ વન ફરી વાલો મારો આવિયા રે લોલ...આવ્યા૦ ૧
નિરખી નિરખી કહે છે સહુ નરનાર;
	આવા રે રૂપાળા યોગી કદી નથી ભાળિયા રે લોલ...આવ્યા૦ ૨
ભાળ્યા ભાળ્યા સુખાનંદે નીલકંઠ;
	વંદી વંદી કહે હરિ હાલો અમ સ્થાનમાં રે લોલ...આવ્યા૦ ૩
આવ્યા આવ્યા મુક્તાનંદની પાસ;
	જ્ઞાનજીવન કહે વાલો રહ્યા સત્સંગમાં રે લોલ...આવ્યા૦ ૪ 
 

મૂળ પદ

આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, સાત વર્ષ વન ફરી વાલો મારો

મળતા રાગ

આલાલીલા વાંસળિયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
રાજાધિરાજ
Studio
Audio & Video
0
0