હો વ્રજરાજ હોરી ખેલે હો વ્રજરાજ હોરી ખેલે ;૩/૪

હો વ્રજરાજ હોરી ખેલે, હો વ્રજરાજ હોરી ખેલે ;
સખી લાભ નયનકો લેલેરી. હો૦ટેક
કર કંચનકી પિચકારી, ભર મારત વારમવારી. સ૦૧
મુખ મધુરે મધુરે સૂર ગાવે, વ્રજનારીનકુ લલચ���વે. સ૦ર
સબ ગ્વાલ બાલ લે સંગે, અતિ ઉમંગ દેખાવત અંગે. સ૦૩
બ્રહ્માનંદ કે શ્યામ સુહાગી, વ્રજવાસી કરે બડ ભાગી. સ૦૪

મૂળ પદ

ઘનશ્યામ ખેલત હોરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી